મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kodinarમાં પશુઓ માટે પ્રતિબંધિત ઓકિસટોસિન ઇન્જેક્શનો અને બાટલાઓ જપ્ત

ગીર સોમનાથ એસઓજી પોલીસે કોડીનાર શહેરમાંથી દુધાળા પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન માટે વપરાતા પ્

Kodinarમાં પશુઓ માટે પ્રતિબંધિત ઓકિસટોસિન ઇન્જેક્શનો અને બાટલાઓ જપ્ત

ગીર સોમનાથ એસઓજી પોલીસે કોડીનાર શહેરમાંથી દુધાળા પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન માટે વપરાતા પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનો અને બાટલાઓ સાથે બે દુકાનદારોની ધરપકડ કરી છે.

ગીર સોમનાથ એસઓજી પોલીસે સૈફ પ્રોવીઝન અને ઇલીયાસ પ્રોવીઝનમાં દરોડા પાડ્યા હતા, ત્યારે પોલીસને પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનો અને બાટલાઓ મળી આવ્યા હતા. 

સૈફ પ્રોવીઝનના માલિક સાજીદ મહમ્મદ ભંગાળી અને  ઇલીયાસ પ્રોવીઝનના માલિક ઇલીયાસ નુરમહમ્મદ હાલાઈને એસઓજી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

આ સમાચાર શેર કરો