Video: ડીસામાં ગૌ સન્માન અભિયાનને સમર્થન, વેપારીઓએ ધંધા બંધ રાખ્યા!

ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ચાલી રહેલા ગૌ સન્માન અભિયાનને બનાસકાંઠાના ડીસા પંથકમાં જબરદસ્ત સમર્થન મળતા વેપારીઓએ સ્વૈચ્છિક રીતે ધંધા-રોજગાર બંધ રાખ્યા છે.શાક માર્કેટ, મોબાઈલ માર્કેટ અને બટાકા કોલ્ડ સ્ટોરેજ સહિતના વિવિધ વેપારી સંગઠનોએ બંધ પાળીને ડીસામાં બંધ જેવી સ્થિતિ સર્જી હતીગૌસેવા પ્રત્યેના આ વ્યાપક સમર્થનથી સમગ્ર ડીસા પંથકમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
જાહેરાત















