Video: અમરેલીના રાજુલા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ સામે દુષ્કર્મની ફરિયાદ બાદ પક્ષની મોટી કાર્યવાહી કરી

સોર્સ: gstv

અમરેલીના રાજુલા તાલુકા ભાજપના મીડિયા ઇન્ચાર્જ વિક્રમ સાંખટ વિરુદ્ધ ખાંભા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હોવાની વિગતો સોશિયલ મીડિયા અને પોલીસ મારફતે સામે આવતા પક્ષે તાત્કાલિક પગલાં લીધાં છે. આ અંગે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, ફરિયાદની જાણ થતા જ જિલ્લા ભાજપ દ્વારા વિક્રમ સાંખટને તેમના હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરવામાં આવ્યા છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત