Video: ભાજપ દ્વારા OBC મોરચાની રાષ્ટ્રીય ટીમની જાહેરાત, ગુજરાતના બે નેતાઓને મહત્વનું સ્થાન મળ્યું

સોર્સ: gstv

ભાજપ હાઈકમાન્ડ દ્વારા જાહેર કરાયેલી OBC મોરચાની રાષ્ટ્રીય ટીમમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ વધારવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતના નેતા દશરથજી ઠાકોરની OBC રાષ્ટ્રીય મોરચાના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે….મહેન્દ્ર જુંગીને રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય સ્તરે ગુજરાતના આ બંને નેતાઓની નિમણૂક થતાં રાજ્યના ભાજપ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આ સમાચાર શેર કરો

જાહેરાત