Video: અમદાવાદમાં આવતીકાલથી વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણીનો પ્રારંભ થશે: ૧૨ વર્ષ બાદ ભદ્ર ફેસ્ટિવલ યોજાશે

સોર્સ: gstv

આ ઉજવણીના ભાગરૂપે ૧૨ વર્ષના લાંબા અંતરાલ બાદ ભદ્ર ફેસ્ટિવલ યોજાશે જેમાં પ્રોજેક્શન મેપિંગ, ભવાઈ અને સીદી ધમાલ જેવા લોકનૃત્યોની રમઝટ જામશે. જ્યારે ૨૦ થી ૨૨ નવેમ્બર દરમિયાન કવિ દલપતરામ ચોકમાં વારસાનો ઉત્સવ અંતર્ગત હેરિટેજ વોક કવિ સંમેલન અને ભજન જામિંગ કોન્સર્ટ યોજાશે. સપ્તાહના અંતિમ દિવસે એટલે કે ૨૫ નવેમ્બરે શહેરની પ્રખ્યાત વાવમાં વોટર હેરિટેજ સિરીઝ હેઠળ વિશેષ રોશની સાથે સંગીત અને નૃત્યના કાર્યક્રમો માણવા મળશે.

આ સમાચાર શેર કરો

જાહેરાત