Video: ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની મુલાકાત, વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં શંકરાચાર્યના આશીર્વાદ મેળવ્યા

સોર્સ: gstv

ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ વિશ્વ શાંતિ મહાયજ્ઞમાં ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા અને શંકરાચાર્યના આશીર્વાદ લીધા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે વડનગરના વિશાળ અને જાણીતા મ્યુઝિયમની પણ મુલાકાત લીધી હતી. જગદીશ વિશ્વકર્માએ એક કલાકથી વધુ સમય સુધી મ્યુઝિયમ નિહાળ્યું હતું અને મ્યુઝિયમને મળેલા એવોર્ડ બદલ તેની વિશેષ પ્રશંસા કરી હતી.

આ સમાચાર શેર કરો

જાહેરાત