Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Another year's delay in the work of the flyover bridge under construction at Naroda, the contractor has to pay Rs. 50 lakh fine

VIDEO: નરોડામાં બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં વધુ એક વર્ષનો વિલંબ, કામ મોડુ થવા બદલ કોન્ટ્રાક્ટરને રૂ. 50 લાખનો દંડ

Timeછેલ્લું અપડેટ : 08 Aug 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

અમદાવાદના નરોડા વિસ્તારમાં બની રહેલા સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજની કામગીરીમાં વધુ એક વર્ષનો વિલંબ થયો છે...આ બ્રિજ આગામી જુલાઈ 2027 માં બનીને તૈયાર થશે.. 2023 માં રચના કન્સ્ટ્રકશનને આ કામ આપવામાં આવ્યું હતું..તે પૂર્ણ થયું નથી. 36 મહિનાની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં બ્રિજનું કામ હજુ અધૂરું છે. હવે ફોરેસ્ટ વિભાગની જમીનને લઈને સર્જાયેલા વિવાદના કારણે કામ થઈ શક્યું ન હતું . જેનો નિકાલ થઈ જતા હવે કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે. સાથે જ કામ પૂર્ણ થવાના મોડું થવા બાદલ કોન્ટ્રાક્ટર ને ૫૦ લાખ નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે..નરોડા પાટિયાથી ગેલેક્સી સિનેમા સુધીના આ બ્રિજનું કામ અધૂરું હોવાના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

App Store