Video: દિલજીત દોસાંજના કોન્સર્ટને લઈ અમદાવાદ પોલીસનો મેગા બંદોબસ્ત, 2000થી વધુ જવાનો તૈનાત કરાયા

આ સુરક્ષા વ્યવસ્થામાં 1 JCP 5 DCP 9 ACP 22 PI અને 74 PSI સહિતનો મોટો કાફલો તૈનાત રહેશે. સ્ટેડિયમ પરિસર, પાર્કિંગ ઝોન અને એન્ટ્રી ગેટ પર સઘન ચેકિંગ સાથે BDDS અને ડોગ સ્ક્વોડની ટીમો પણ કાર્યરત છે. સાથોસાથ સંભવિત ધમકીભર્યા ઈમેલ આઈડી પર સાયબર ક્રાઈમ સેલ દ્વારા સતત મોનિટરિંગ કરાઈ રહ્યું છે, જેથી પ્રેક્ષકો સુરક્ષિત માહોલમાં કોન્સર્ટ માણી શકે.
જાહેરાત















