VIDEO / 'તમારી પાસે 2 ભેંસો છે તો કોંગ્રેસ 1 ભેંસ ચોરી લેશે?', બનાસકાંઠામાં પ્રિયંકા ગાંધી આવું કેમ બોલ્યા?
પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીના કોંગ્રેસના ભેંસ ચોરવા
પ્રિયંકા ગાંધીએ બનાસકાંઠાના લાખણીમાં જનસભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીના કોંગ્રેસના ભેંસ ચોરવાના આરોપનો જવાબ આપ્યો હતો. આ સાથે જ મંગળસુત્ર ચોરવાના આરોપનો પણ જવાબ આપ્યો હતો.
30 લાખ રોજગારના પદ ખાલી
પ્રિયંકા ગાંધીએ રોજગારીને લઇને પણ કેન્દ્રની મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું,ગુજરાતમાં 10 વર્ષમાં 14થી વધુ પેપર લીક થયા છે. મોદીજીની સરકારમાં 30 લાખ રોજગારના પદ ખાલી છે. સરકારનું ધ્યાન રોજગાર વધારવામાં નથી.






