મુખ્ય સામગ્રી પર જાઓ

Video: ગરૂડેશ્વર ગામ પાસે નર્મદા નદી ઉપર આવેલો વિયર ડેમ ઓવરફ્લો

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે ગરૂડેશ્વર ગામ પા

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે, ત્યારે ગરૂડેશ્વર ગામ પાસે દત્તમંદિર નજીક નર્મદા નદી ઉપર આવેલો વિયર ડેમ ઓવરફ્લો થયો છે અને સતત વરસાદ વરસતા નર્મદા નદી પણ બે કાંઠે વહી રહી છે. સતત પાણીની આવકને લીધે નર્મદા નદીની જળ સપાટી વધી શકે તેમ હોવાથી નદી કાંઠાના 22 ગામો એલર્ટ પર રખાયા છે. 

આ સમાચાર શેર કરો