મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પાવાગઢ ડુંગર ઉપર વિઝિબિલિટી ઘટી, દર્શનાર્થીઓને પડી મુશ્કેલી

પંચમહાલ - પાવાગઢ ખાતે વરસાદી માહોલ જામ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણ સાથે પાવાગઢમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. પાવા

પંચમહાલ - પાવાગઢ ખાતે વરસાદી માહોલ જામ્યો છે. ધુમ્મસભર્યા વાતાવરણ સાથે પાવાગઢમાં ભારે વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. પાવાગઢ ડુંગર ઉપર વિઝિબિલિટી ઘટી ગઈ છે. સતત વરસાદને કારણે પાવાગઢના પ્રવાસે આવેલા લોકોને રોકાઈ જવાની ફરજ પડી છે. વરસાદમાં પ્રકૃતિની મજા માણવાના શોખીનો પાવાગઢના રસ્તે ફરી રહ્યા છે. 

આ સમાચાર શેર કરો