VIDEO/ઉમરગામમાં ચૂંટણીનો જંગ જામશે, ૨૩૫ મતદાન મથકો પર EVM વિતરણ શરૂ
વલસાડના ઉમરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સરકારી તંત્ર એક્શન મોડમાં છે. એમ.એમ.
વલસાડના ઉમરગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સરકારી તંત્ર એક્શન મોડમાં છે. એમ.એમ. હાઈસ્કૂલ ખાતેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે EVM અને ચૂંટણી સામગ્રીનું વિતરણ શરૂ કરાયું છે.તાલુકા અને જિલ્લા પંચાયતની બેઠકો માટે કુલ 235 મતદાન મથકો તૈયાર છે. આ વખતે ભાજપ-કોંગ્રેસની પરંપરાગત ટક્કર વચ્ચે અપક્ષોએ મોટું શક્તિપ્રદર્શન કરતા રાજકીય ગરમાવો વધ્યો છે. વધતી ગરમીને જોતા વહીવટી તંત્ર દ્વારા કર્મચારીઓ અને મતદારો માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે.







