મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: કામ કરતા નથી અને મત માંગવા આવી ગયા છો, સ્થાનિકોના તીખા સવાલોથી ભાજપના નેતાઓ સ્તબ્ધ

૨૬ એપ્રિલને રવિવારે સ્થાનિક સ્વરાજ્યની

૨૬ એપ્રિલને રવિવારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાની છે.વિધ પક્ષો એડીચોડીનું જોર લગાવી રહ્યા છે, તો બીજી તરફ વડોદરાના અકોટમાં પણ ભાજપના નેતાઓ પ્રચાર માટે નીકળ્યા હતા. મળતા અહેવાલ પ્રમાણે વડોદરાના અકોટા વિસ્તારમાં ચૂંટણી પહેલાં જ જનતાનો મિજાજ ગરમાયો હતો. ભાજપના નેતા અને કાર્યકરોને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પ્રચાર માટે પહોંચેલા ભાજપના કાર્યકરો સામે રહિશોએ સવાલોનો મારો ચલાવ્યો હતો. ઉમેદવારો પોતાના કામ બતાવવાને બદલે માત્ર મોદીના નામે મત માંગી રહ્યા હોવા નો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા હતા.

આ સમાચાર શેર કરો