VIDEO: દ્વારાકના ગોમતી ઘાટ પર મહિલા યાત્રિકોને મૂળભૂત સુવિધા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે
યાત્રાધામ દ્વારકાથી એક ચિંતાજનક અને શરમજનક તસવીર સામે આવી છે.જ્યાં એક ત
યાત્રાધામ દ્વારકાથી એક ચિંતાજનક અને શરમજનક તસવીર સામે આવી છે.જ્યાં એક તરફ દેશભરમાં મહિલાઓના હક અને સુરક્ષાની વાતો કરવામાં આવે છે ત્યાં દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર મહિલા યાત્રિકોને મૂળભૂત સુવિધા માટે પણ સંઘર્ષ કરવો પડી રહ્યો છે







