VIDEO: બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પાણી હજુ નથી ઓસર્યા
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને સુઇગામ તાલુકાના દુધવા, લીબુણી, અને નવાપુ
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં, ખાસ કરીને સુઇગામ તાલુકાના દુધવા, લીબુણી, અને નવાપુરા જેવા ગામોમાં ભારે વરસાદને કારણે ચાર દિવસથી પૂરની સ્થિતિ યથાવત રહી છે, અને પાણી હજુ ઓસર્યું નથી. આ વિસ્તારોમાં પૂરના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, અને કાચા રસ્તાઓ પર પાણી ફરી વળતાં ખેડૂતો તેમજ પશુપાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છદુધવા, લીબુણી, અને નવાપુરા જેવા ગામોમાં પાણી ઓસરવામાં વિલંબ થતાં સ્થાનિક લોકોમાં ચિંતાનો માહોલ છે. વહીવટી તંત્રને રસ્તાઓ પૂર્વવત કરવા અને અનાજનો પૂરતો જથ્થો પહોંચાડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે, પરંતુ હજુ પણ પરિસ્થિતિ નાજુક રહી છે.







