મુખ્ય સામગ્રી પર જાઓ

Video: કચ્છમાં ધોરડોના સફેદ રણમાં પાણી ભરાયું, અહીં જ યોજાય છે રણ ઉત્સવ

કચ્છ જિલ્લાના ધોરડો વિસ્તારમાં આવેલું સફેદ રણ, જે વિશ્વનું સૌથી મોટું મીઠાનું ર

કચ્છ જિલ્લાના ધોરડો વિસ્તારમાં આવેલું સફેદ રણ, જે વિશ્વનું સૌથી મોટું મીઠાનું રણ ગણાય છે, તે હાલ ભારે વરસાદના કારણે પાણીથી ભરાઈ ગયું છે. ભારે વરસાદને કારણે ધોરડો વિસ્તારમાં પાણી ભરાયું છે, જેના લીધે સફેદ રણનું આગવું સૌંદર્ય અસ્થાયી રૂપે પાણીની નીચે ડૂબી ગયું છે.અહીં દર વર્ષે ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણ ઉત્સવ યોજાય છે. 

આ સમાચાર શેર કરો