મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: બનાસકાંઠાના વાવ અને સુઈ ગામના ગામડાઓમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર

ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વર

ગુજરાતના કેટલાક ભાગોમાં છેલ્લા બે દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે  બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદના કારણે અનેક ગામડાઓમાં પાણીની પ્રવાહવત્તા વધતા જનજીવન મુશ્કેલ બન્યું છે. મળતા અહેવાલ પ્રમાણે બનાસકાંઠાના વાવ  સુઇગામના ગામડાઓમાં પરિસ્થિતિ ખૂબ ગંભીર છે. જ્યાં પાણી ઘૂસવાથી લોકોને શાળામાં સ્થળાંતર કરવું પડ્યું છે.

આ સમાચાર શેર કરો