VIDEO: પાવાગઢના પ્રસિદ્ધ મંદિરને રાષ્ટ્રધ્વજથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું, ભક્તોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો
ગુજરાતના પ્રસિદ્ધ પંચમહાલના પાવાગઢ મંદિરમાં અનોખી રીતે સ્વાતંત
ગુજરાતના પ્રસિદ્ધ પંચમહાલના પાવાગઢ મંદિરમાં અનોખી રીતે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી છે. મંદિરને રાષ્ટ્રધ્વજથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું, જેનાથી આખું વાતાવરણ દેશપ્રેમની ભાવનાથી ભરાઈ ગયું હતું. રાષ્ટ્રગાનના ગૂંજતા સૂર સાથે દર્શનાર્થીઓએ મા કાલીના દર્શન કર્યા અને દેશની આઝાદીની ઉજવણીમાં સહભાગી થયા. મંદિરમાં આવેલા ભક્તોમાં દેશભક્તિનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો.






