મુખ્ય સામગ્રી પર જાઓ

Video: સરદાર સન્માન યાત્રા સુરેન્દ્રનગર પહોંચી, સભાનું પણ આયોજન

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં શરૂ થયેલી 'સરદાર સન્માન યા

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે ગુજરાતમાં શરૂ થયેલી 'સરદાર સન્માન યાત્રા' આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પહોંચી છે. જ્યાં તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. બારડોલીથી શરૂ થયેલી આ યાત્રા, જે સોમનાથ મંદિરે પહોંચીને સમાપ્ત થશે, રાજ્યના 18 જિલ્લાઓમાંથી પસાર થઈને દેશને એકતા અને અખંડતાનો સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે. સુરેન્દ્રનગરમાં આયોજિત સભામાં તમામ સમાજના આગેવાનોએ ભાગ લીધો, 

આ સમાચાર શેર કરો