મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ચુડા-લીંબડી રોડ પર ખાનગી બસને નડ્યો અકસ્માત, 8 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ચુડા-લીંબડી રોડ પર ખાનગી ટ્રાવેલ્સની

ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ચુડા-લીંબડી રોડ પર ખાનગી ટ્રાવેલ્સની બસને અકસ્માત નડ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ખાનગી ટ્રાવેલ્સના બસની ટક્કર પશુ સાથે થઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 8 મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત સર્જાયો હતો. તમામને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. દુર્ઘટનાસ્થળ પર પોલીસ પહોંચીને અકસ્માતે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરી છે.

આ સમાચાર શેર કરો