Mahesanaના ભાજપ નેતા ધુણતા હોવાનો વીડિયો વાયરલ, લોકો દ્વારા પૈસા અને ફૂલોનો કરાયો વરસાદ
મહેસાણા ભાજપના નેતાનો ધુણતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ચર્ચા જાગી છ

મહેસાણા ભાજપના નેતાનો ધુણતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ ચર્ચા જાગી છે. એક કાર્યક્રમમાં મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચાના ભાજપ મહામંત્રી રાવળ દેવેન્દ્રભાઈનો આ વીડિયો વાયરલ થતા અનેક સવાલો ઉભા થયા છે. વીડિયોમાં મહામંત્રી પર કાર્યક્રમમાં આવેલા લોકો પૈસા અને ફૂલોનો વરસાદ કરે છે, જે બાદ દેવેન્દ્રભાઈ ધુણતા નજરે પડે છે.






