VIDEO: ગણદેવીના મંદિરમાંથી શિવલિંગ ચોરીને શખ્સ ફરાર , CCTVમાં સમગ્ર ઘટના થઈ કેદ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ઊંડાચ
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં ઊંડાચ ગામમાં મંદિરમાંથી શિવલિંગ ચોરીની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે રાઘવ ફળિયામાં આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં પીપળાનું વૃક્ષ આવેલું છે તે વૃક્ષની પાસે શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાંથી કોઈ શિવલિંગ ચોરી થયું હતું.
મંદિરમાં ભગવાનને પ્રણામ કરીને શિવલિંગ ચોરી કરીને ફરાર
વહેલી સવારે જ્યારે મંદિરમાં પૂજા કરવા ગ્રામજનો પહોંચ્યા ત્યારે શિવલિંગ ચોરીની ઘટના સામે આમંદિરમાં ભગવાનને પ્રણામ કરીને શિવલિંગ ચોરી કરીને ફરારવી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી,તેમાં એક શખ્સ કારમાં આવે છે મંદિરમાં ભગવાનને પ્રણામ કરીને શિવલિંગ ચોરી કરીને ફરાર થઈ જાય છે.







