મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: કડીના સોમેશ્વર પાર્કમાં નવરાત્રિની ભવ્ય ઉજવણી, ઢોલના તાલે લોકો ગરબે ઘૂમ્યા

ગુજરાતના શહેરના અલગ-અલગ શેરી ગરબીઓમાં માહોલ જામી રહ્યો છે અને માઈભક્તો સહિત ખેલૈયાઓ રાસ-ગરબા

ગુજરાતના શહેરના અલગ-અલગ શેરી ગરબીઓમાં માહોલ જામી રહ્યો છે અને માઈભક્તો સહિત ખેલૈયાઓ રાસ-ગરબા રમી મન મુકીને માતાજીની આરાધના કરી રહ્યાં છે  મહેસાણાના કડીમાં કારણનગર રોડ પર આવેલી સોમેશ્વર પાર્ક સોસાયટીમાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શેરી ગરબા હજુ પણ પ્રચલિત છે. મળતા અહેવાલ પ્રમાણે કડીના સોમેશ્વર પાર્કમાં લોકો ગરબે ઘૂમ્યા હતા. 

આ સમાચાર શેર કરો