VIDEO: પાવગઢમાં ચાચર ચોકમાં ભક્તો ઘૂમ્યા ગરબે
ગુજરાતના પાવાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં યાત્રિકો ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. નવરાત્ર
ગુજરાતના પાવાગઢમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં યાત્રિકો ચાચર ચોકમાં ગરબે ઘૂમ્યા હતા. નવરાત્રિનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે મંદિરના પટાગણમાં ગરબે ઘૂમ્યા હતા. ભક્તો માતાજીના ગરબે ઘૂમીને ભાવ વિભોર થયા હતા. બહોળી સંખ્યામાં ભક્તોએ આરતીનો પણ લાભ લીધો હતો. પાવાગઢમાં ભક્તોનો અવિરત ધસારો જોવા મળી રહ્યો છે.






