Video: વરસાદી વાતાવરણ વચ્ચે ડાંગમાં પ્રાવાસીઓની ભીડ, સાપુતારા બન્યું મીની કાશ્મીર
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદી વાતાવરણે પ્રવાસીઓને આકર્
ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં વરસાદી વાતાવરણે પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. મોનસુન ફેસ્ટિવલ પૂરું થયા પછી પણ સપ્ટેમ્બરમાં ઝરમરતા વરસાદ વચ્ચે ગિરિમથકમાં ધુમ્મસની ચાદર પથરાઈ છે. ગિરી કંદરા અને અન્ય વિસ્તારોમાં કાશ્મીર જેવી ઠંડક અને કુદરતી સૌંદર્યનો અનુભવ કરવા પ્રવાસીઓની ભીડ વધી છે. સાપુતારા લેક પર બોટિંગ કરતા પ્રવાસીઓ ઝરમર વરસતા વરસાદ વચ્ચે કુદરતની મજા માણે છે.







