મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગહેલોત ગુજરાત મુલાકાતે, ભાજપ પર કર્યા આકરા પ્રહાર

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગહેલોત ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાત પહોંચતા

રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશોક ગહેલોત ગુજરાત પહોંચ્યા હતા. ગુજરાત પહોંચતાની સાથે જ કોંગ્રેસ નેતાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કનૈયાલાલની હત્યામાં NIA નિષ્ફળ રહ્યું હતા. પૂર્વ મુખ્યમંત્રીએ ભાજપ પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કનૈયાલાલની હત્યા ભાજપના જ કાર્યકર્તાઓએ કરી હતી.

કનૈયાલાલની હત્યા કરવામાં આવી 

રાજસ્થાનમાં કોંગ્રેસ હાર્યું તેના કારણે કનૈયાલાલની હત્યા કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપે હિન્દુ-મુસ્લિમ તરીકે પ્રચાર કર્યો હતો. કોંગ્રેસે કનૈયાલાલના પરિવારને 51 લાખની સહાય કરી હતી. છેલ્લા 3 વર્ષમાં NIAએ કોઈ તપાસ કરી નથી.

આ સમાચાર શેર કરો