VIDEO: કોંગ્રેસના ધારાસભ્યે કિરીટ પટેલે અરવિંદ લાડાણી પર કર્યા આકરા પ્રહાર, જાણો શું છે સમગ્ર મામલો
જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના ખેડૂતોન ફોન કોલ અને સળી કરવાના મુદ્દે રાજકીય ગરમાવો શરૂ
જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીના ખેડૂતોન ફોન કોલ અને સળી કરવાના મુદ્દે રાજકીય ગરમાવો શરૂ થયો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે આકરી પ્રતિક્રિયા આપતા કટાક્ષ કર્યો હતો..તેમણે અરવિંદ લાડાણીને કહ્યું કે, તમારે લોકોના કામકરવા નથી.. ભાજપના નામે માત્ર ચૂંટાઈ આવવું છે..ખેડૂતોના પ્રશ્ને રજૂ કરવી નથી..તેથી લોકો સળી કરે અને ઘરે પણ મોકલી દે.








