મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: દાંતાના મંડારા વાસના બાળકો જીવના જોખમે નદી પસાર કરવા માટે મજબૂર

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે  બનાસકાંઠાના દાંતામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. જેમાં  બનાસકાંઠાના દાંતાના મંડારા વાસના બાળકો જીવના જોખમે નદી પસાર કરવા માટે મજબૂર છે.

બોરડીયાળા શાળાએ જવાના રસ્તા પર નદી આવે છે

મંડારા વાસથી બોરડીયાળા શાળાએ જવાના રસ્તા પર નદી આવે છે..અને ભારે વરસાદથી નદીઓ જીવંત બનતા મંડારાવાસનો સંપર્ક તૂટે છે.જેથી બાળકોએ કમર સુધીના પાણીમાંથી પસાર થવું પડે છે..આ સ્થિતિમાં જો નદીમાં અચાનક પાણીનો પ્રવા વધે અને બાળકો તણાય તો જવાબદારી કોની તે સૌથી મોટો સવાલ છે..

આ સમાચાર શેર કરો