મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO/ દાહોદમાં ચૂંટણી પૂર્વે બોર્ડર સીલ: MP-રાજસ્થાન સરહદ પર પોલીસનું સઘન ચેકિંગ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દાહોદની મધ્યપ્રદેશ-રાજસ્થાન બોર્ડ પર ચેકિંગ વધાર

સોર્સ: GSTV

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને દાહોદની મધ્યપ્રદેશ-રાજસ્થાન બોર્ડ પર ચેકિંગ વધારી દેવાયું છે. દાહોદના ખંગેલા સહિત અલગ અલગ બોર્ડર ઉપર પોલીસ સઘન  ચેકીંગ કરી રહી છે. જિલ્લામાં દારૂ તેમજ નશીલા પદાર્થનો પ્રવેશ ન થાય તેને લઈને સખ્તાઈથીમ કામ થઈ રહ્યું છે. બોર્ડર પર એસપી, ડીવાયએસપી, એલસીબી અને એસઓજી સહિતની ટીમ તૈનાત કરી દેવાઈ છે. સાથે જ ડ્રોનથી પણ બોર્ડર વિસ્તારમાં ચાંપતી નજર રખાઈ રહી છે. ચૂંટણી સમયે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અઘટીત ઘટના ન બને તેને લઈને ચોક્કસાઈ વર્તવામાં આવી રહી છે. 

આ સમાચાર શેર કરો