VIDEO: મુંબઈના ગ્લેમરસ વાતાવરણમાં તાજેતરમાં ફિલ્મ 'દાદી કી શાદી'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું
મુંબઈના ગ્લેમરસ વાતાવરણમાં તાજેતરમાં ફિલ્મ
મુંબઈના ગ્લેમરસ વાતાવરણમાં તાજેતરમાં ફિલ્મ 'દાદી કી શાદી'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરી તેમના પતિ પ્રદીપ શર્મા સાથે જોવા મળ્યા હતા. આ પ્રસંગે પદ્મિની કોલ્હાપુરીએ પોતાની આગવી સુંદરતાએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. દંપતીએ મીડિયા સામે સ્મિત સાથે પોઝ આપ્યા હતા અને ફિલ્મની ટીમને પ્રોત્સાહિત કરી હતી. સોશિયલ મીડિયા પર તેમના આ લુકની ખૂબ પ્રશંસા થઈ રહી છે.




