મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: સુરેન્દ્રનગરમાં મહિલા સહિત 3 લોકોએ વેપારી પર ઘાતક હથિયારો વડે કર્યો હુમલો

સુરેન્દ્રનગરના હેન્ડલુમ ચોક વિસ્તારમાં એક વેપારી પર જીવલેણ હુમ

સુરેન્દ્રનગરના હેન્ડલુમ ચોક વિસ્તારમાં એક વેપારી પર જીવલેણ હુમલાની ઘટના બનતા ફરી કાયદો વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠ્યો છે..મહિલા સહિત 3 લોકોએ વેપારી પર જાહેરમાં ધોકા અને ઘાતક હથિયારો વડે કર્યો હુમલો..પહેલા એક વ્યક્તિએ વેપારીની આંખમાં મરચું નાખીને માર મારવામાં આવ્યો..આ ઘટનાના સીસીટીવી સામે પણ સામે આવ્યાં છે...પરિવારજનોનું કહેવું છે કે, પારિવારિક ઝઘડામાં સમાધાન થઈ ગયું હતુ તો પણ આ રીતે હુમલો કરવામાં આવ્યો..હુમલામાં ઈજાગ્રસ્ત વેપારીને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે..

આ સમાચાર શેર કરો