VIDEO: જુનાગઢના વંથલી તાલુકામાં અનરાધાર વરસાદ, ગામમાં ફરી વળ્યા પાણી
જુનાગઢના વંથલી તીલુકામા ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદને કારણે આખા ગામમાં
જુનાગઢના વંથલી તીલુકામા ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદને કારણે આખા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. વંથલીના ઝાપોદરા ગામમાં વરસાદના પાણા ભરાતા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
વંથલીમાં ફાટ્યું આભ
વંથલીના થાણાપીપળી ગામે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 8 ઈંચના સતત વરસાદને કારણે ગામ પાણી પાણી થઈ ગયું છે. ધોધમાર અને જળબંબાકાર વરસાદને કારણે લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. જેને લીધે રહેણાંક ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જાહેરાત








