મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદથી જન જીવન ખોરવાયું

અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદલ વરસતા જનજીવન ખોરવાયું છે. રાજુલાના રાભડા ગામે રામતલયા નદીમાં પ

અમરેલીના રાજુલા પંથકમાં મુશળધાર વરસાદલ વરસતા જનજીવન ખોરવાયું છે. રાજુલાના રાભડા ગામે રામતલયા નદીમાં પૂર આવતા જન જીવન પર અસર પડી છે. નદી કાંઠા વિસ્તારમાં રહેતા લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. સ્થાનિક લોકો દ્રારા ઘરમાં ફસાયેલા લોકો અને પશુઓના રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. 

ગામ લોકોને થયું નુકસાન

નદીના અને વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા ઘર વખરી અને લોકોના માલ સામનને નુકસાન પહોંચ્યું છે. જેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો