મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદી માહોલ, માધવરાયજી મંદીર થયું જળમગ્ન

ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. સુત્રાપાડાના સુપ્રસિ

ગીર સોમનાથના સુત્રાપાડામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. સુત્રાપાડાના સુપ્રસિધ્ધ પ્રાંચિ તીર્થમાં આવેલ માધવરાયજી મંદિરમાં પાણી ઘૂસી જતાં મંદિર જળમગ્ન બન્યું છે. વરસાદને કારણે નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.

સરસ્વતી નદીમાં ઘોડાપૂર

સુત્રાપાડામાં આવેલા ભારે વરસાદને પરિણામે સરસ્વતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. વરસાદની સીઝનમાં પ્રથમ વખત માધવરાયજીનું મંદીર જળમગ્ન થયું છે. સૂત્રાપાડા પંથકમાં 11.30 ઈંચ વરસાદ પડ્યો છે, જેને કારણે સમગ્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો છે. હાલ પણ ત્યાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો