VIDEO: પાટણમાં વરસાદને કારણે લોકોને હાલાકી, ગરનાળામાં ભરાયા પાણી
પાટણ શહેરમાં મોડી રાત્રે પડેલા ધેધમાર વરસાદને કારણે રેલવેના ગરનાળામાં વરસાદના પાણી ભરાઈ ગય
પાટણ શહેરમાં મોડી રાત્રે પડેલા ધેધમાર વરસાદને કારણે રેલવેના ગરનાળામાં વરસાદના પાણી ભરાઈ ગયા છે. વરસાદના વિરામને 8 કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં પમ પાણીનો કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી.
રેલવેના ગરનાળામાં વરસાદના પાણી ભરાઈ જવાને કારણે ત્યાંથી પસાર થતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના સાધનો પાણીમાં ફસાવાને કારણે બંધ પડી રહ્યા છે.








