VIDEO: માંજલપુર પેટાચૂંટણી પહેલાં પોલીસકર્મીઓનું પોસ્ટલ બેલેટથી મતદાન
વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. મતદાનમાં ફરજ પ

વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીને લઈ વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે. મતદાનમાં ફરજ પર રહેનારા પોલીસ કર્મચારીઓ પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અંદાજે 165 પોલીસ કર્મચારીઓ માટે મતદાન યોજાયું હતું. આ ચૂંટણીમાં ભાજપના સતીશ પટેલ અને કોંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. હવે 30મી તારીખે યોજાનારા મુખ્ય મતદાન અને 3મી તારીખે જાહેર થનારા પરિણામો પર સૌની નજર ટકેલી છે.




