મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: માંજલપુર પેટાચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જાહેર

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની ભાજપના પીઢ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર

તસવીર: gstv

વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની ભાજપના પીઢ ધારાસભ્ય યોગેશ પટેલના દુઃખદ નિધન બાદ ખાલી પડેલી આ બેઠક પર કોંગ્રેસે પોતાના પત્તા ખોલી દીધા છે. કોંગ્રેસ પક્ષ દ્વારા સત્તાવાર રીતે ભીખાભાઈ રબારીને માંજલપુર બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતારવામાં આવ્યા છે અને તેમને ટિકિટ આપવામાં આવી છે. આ મહત્વની બેઠક પર આગામી ૩૦મી જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા યોજાનાર છે,   ચૂંટણીના પરિણામો ૩ ઓગસ્ટ, ૨૦૨૬ ના રોજ જાહેર કરવામાં આવશે

આ સમાચાર શેર કરો