મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઈડરના ઢીચણીયા ગામમાંથી 10 ગાંજાના છોડ પોલીસે ઝડપી પાડ્યા

ગુજરાત રાજ્યના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે&nbsp

ગુજરાત રાજ્યના સાબરકાંઠામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના ઢીચણીયા ગામમાં પોલીસે એક મકાનની આગળની ખુલ્લી જગ્યામાં વાડની આડમાં વાવેલા 10 ગાંજાના છોડ ઝડપી પાડ્યા છે.

ખુલ્લી જગ્યામાં વાડની આડમાં વાવેલા 10 ગાંજાના છોડ ઝડપી પાડ્યા

આ કાર્યવાહીમાં 35 હજારથી વધુના મુદામાલ સાથે દિલીપ કાળા નિનામા નામના આરોપીને જેલ હવાલે કરાયો છે. સાબરકાંઠા જિલ્લામાં ચરસ અને ગાંજા સંબંધિત ફરિયાદોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે, જેને ધ્યાને રાખીને પોલીસે આ અભિયાન હેઠળ કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો