VIDEO: સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા લોકો અકળાયા, તંત્રએ તકેદારીના પગલાં ન લેતાં ભારે રોષ
સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આકરી ગરમી અને હિટ
સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. આકરી ગરમી અને હિટવેવની સ્થિતિ હોવા છતાં પાલિકા કે વહીવટી તંત્ર દ્વારા તકેદારીના કોઈ પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચોંકાવનારી વિગત એ છે કે શહેરમાં ગરમી માપવા માટેના પૂરતા સાધનોનો પણ અભાવ છે.








