મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: મોરબીમાં ત્રણ વર્ષથી પાણીની સમસ્યાથી ઝઝૂમી રહેલા લોકો આખરે ઉતર્યા આંદોલન પર, જાણો શું છે સમગ્ર મામલો

ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા

ગુજરાતના મોરબીમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  મોરબીના ઋષભ પાર્ક સોસાયટીના રહીશોએ ત્રણ વર્ષથી ચાલતી પાણીની સમસ્યા સામે રસ્તા પર ઊતરીને અનોખો વિરોધ કર્યો.

રેલી કાઢી. સૂતેલા તંત્રને જગાડવા લોકોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા

મહિલા-પુરુષો ઢોલ-નગારા, બેનરો સાથે ઋષભ સોસાયટીથી નવા બસ સ્ટેન્ડ થઈ મોરબી મહાનગરપાલિકા કચેરી સુધી પદયાત્રા રેલી કાઢી. સૂતેલા તંત્રને જગાડવા લોકોએ જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા..મહાનગરપાલિકા બન્યા બાદથી સતત પાણીની માંગણીઓ લઈ લોકો રસ્તા પર ઊતર્યા છે.

રહીશોએ ચેતવણી ઉચ્ચારી કે જલદી નિયમિત પાણી પુરવઠો નહિ થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે.મહાનગરપાલિકા બન્યા બાદથી સતત પાણીની માંગણીઓ લઈ લોકો રસ્તા પર ઊતર્યા છે. રહીશોએ ચેતવણી ઉચ્ચારી કે જલદી નિયમિત પાણી પુરવઠો નહિ થાય તો આંદોલન વધુ તીવ્ર બનશે.

આ સમાચાર શેર કરો