મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ડુંગરીમાં જીવના જોખમે ટાંકીને થતો કલર, કોન્ટ્રાક્ટરે કહ્યું- કામદારો મરતા હોય તો મરે..

ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગરી વિસ્તાર પાસે પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં કામદારોના જીવ જોખમમાં મુકા

ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગરી વિસ્તાર પાસે પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં કામદારોના જીવ જોખમમાં મુકાયા છે. જીવના જોખમે ટાંકીને કલર કરતાં કામદાર કેમેરામાં કેદ થયા હતાં. સેફટી વિશે પૂછતાં સુપરવાઇઝરએ નફફ્ટાઈથી કહ્યું કે, કામદારો મરતા હોય તો મરે પણ કામ ઝડપથી થવું જોઈએ. પેટીયું રળવા મજબૂર કામદાર પાસે જીવના જોખમમાં કામ કરાવવું કેટલું યોગ્ય? તેવા સવાલ સાથે વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Video: હાઈ વે પર હવામાં ઉડતી દેખાઈ કાર! રોડ પર અધૂરા પેચ વર્ક જોખમી

આ સમાચાર શેર કરો