મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: પૂર્ણા નદી કાંઠે નાની બાળકીનો મૃતદેહ મળતા હાહાકાર, પોલીસે તપાસ હાથ ધરી

નવસારી પૂર્ણા નદીના કિનારે 2 થી 3 વર્ષની નાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. માછીમારી કરવા ગયેલા વ

નવસારી પૂર્ણા નદીના કિનારે 2 થી 3 વર્ષની નાની બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. માછીમારી કરવા ગયેલા વ્યક્તિને નદી કિનારે મૃતદેહ દેખાતા તંત્રને જાણ કરાઈ હતી. નદી કિનારે બાળકીના મૃતદેહ અંગે ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરાતા ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી છે. પોલીસે પણ સ્થળ પર પહોંચી મૃતદેહનો કબજો મેળવી આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.  

આ સમાચાર શેર કરો