VIDEO: અમારું હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ બનશે પ્રદેશ પ્રમુખ, પક્ષ પાસે સંખ્યાબંધ કાર્યકર્તાઓ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી જગદીશ વિશ્વકર્માના
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની જવાબદારી જગદીશ વિશ્વકર્માના શીરે આવી છે.ત્યારે આ મામલે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. પ્રદેશ ભાજપ પ્રમુખ મુદ્દે ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું કે આખી ચૂંટણી પ્રક્રિયા ચાલે છે, ફોર્મ ભરાશે અને તેના આધારે નક્કી થશે. પક્ષના મોવડીઓ, અમારા હાઈકમાન્ડ બેસીને નક્કી કરશે કે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનું નામ નક્કી કરશે કે કોણ બનશે. ભારતીય જનતા પાર્ટી પાસે સંખ્યાબંધ કાર્યકર્તાઓ છે કે જે જીલ્લાઓ પણ સંભાળી શકે છે.








