Video: સુરેન્દ્રનગરમાં પાણીની પાઇપલાઇન નબળી કક્ષાની હોવાનો અધિકારીનો સ્વીકાર, હવે 38 કરોડ ફરી ખર્ચાશે
સુરેન્દ્રનગરમાં વિકાસના કામમાં ફરી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. સુરેન્દ્રનગર મહાનગરપ
સુરેન્દ્રનગરમાં વિકાસના કામમાં ફરી ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા પીવાના પાણી પાછળ કરેલો 55 કરોડનો ખર્ચ પાણીમાં જતો રહ્યો છે. સૌની યોજના અંતર્ગત GUDC દવારા સુરેન્દ્રનગર શહેરમાં નવી પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે, પણ આ કામગીરી નબળી કક્ષાએ થઈ હોવાનું ખુદ પાલિકાના અધિકારીઓએ સ્વીકાર કર્યો છે. દૈનિક 15 સ્થળેથી પાણીની પાઇપલાઇન ફાટી જવાની મહાનગરપાલિકાને ફરિયાદ મળી રહી છે. ત્યારે હવે પીવાના પાણીની પાઇપલાઇન પાછળ મહાનગરપાલિકા 38 કરોડનો ફરી ખર્ચ કરશે.







