મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: NSUIના વિદ્યાર્થીઓની પોલીસે કરી ટીંગાટોળી, ગુજરાત યુનિ.માં ફી વધારા મુદ્દે બબાલ

ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્સમાં ફી વધારાને પગલે એનએસયુઆઇ દ્વારા વિરોધ નોંધાવવામા આવ્યો છે. &

ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ કોર્સમાં ફી વધારાને પગલે એનએસયુઆઇ  દ્વારા વિરોધ નોંધાવવામા આવ્યો છે.  વિદ્યાર્થીઓના ઉગ્ર વિરોધના પગલે પોલીસે એનએસયુઆઇના કાર્યકરોની ટિંગા ટોળી કરીને અટકાયત કરી હતી. મહત્વનું છે કે ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી ફી વધારો અમલી કરવાનો નિર્ણય કરાયો છે. 

ગુજરાત યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક વર્ષથી પ્રતિ સેમેસ્ટર રૂપિયા 1750થી રૂપિયા 4500 સુધીની વધુ ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાશે. યુનિ.માં BA, B.Com, BCA, BBA અને PhD કરતા વિદ્યાર્થીઓને હવે વધુ ફી ચૂકવવી પડશે. જેનો વિદ્યાર્થીઓમા પણ રોષ જોવા મળી રહ્યો છે.

ગુજરાત યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે NSUIનો વિરોધ, પોલીસે ટીંગાટોળી કરી 

આ સમાચાર શેર કરો