VIDEO: દાહોદમાં હાઈરાઈઝ બિલ્ડીંગના 29 મિલકત ધારકોને નગરપાલિકાએ પાઠવી નોટીસ
દોહાદ સ્ટેશન રોડ પર આવેલા જી.એલ. ટાવરના 29 મિલકત ધારકોને નગરપાલિકાએ નોટીસ પાઠ
દોહાદ સ્ટેશન રોડ પર આવેલા જી.એલ. ટાવરના 29 મિલકત ધારકોને નગરપાલિકાએ નોટીસ પાઠવી છે. બિલ્ડીંગની યુટીલાઇઝ પરમિશન વગર ચાલતી હાઇરાઇઝ બિલ્ડીંગને આ નોટીસ ફટકારાઈ છે. નોટીસમાં મિલકતધારકોને દસ્તાવેજો રજૂ કરવા તાકીદ કરાઈ છે. નગપાલિકાએ સાત દિવસમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહ્યું છે નહીં તો મિલકત સીલ કરી દેવાશે.








