મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: પીએમ મોદીએ એકતાનગરમાં એકતા પ્રકાશ પર્વ નિહાળ્યું

સોર્સ: gstv

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની પૂર્વ સંધ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાનગરની મુલાકાત લઈને 'એકતા પ્રકાશ પર્વ-૨૦૨૬'નું નિરીક્ષણ કર્યું હતું. પીએમ મોદીએ ઇન્ડોર વિભાગમાં દેશના ચાર ઝોનની રામમંદિર, રાણી કી વાવ અને મીનાક્ષી મંદિર જેવી કલાત્મક પ્રસ્તુતિઓ રજૂ કરવામાં આવીછે..તો પીએમ મોદીએ આઉટડોર વિભાગમાં ‘ભારત - સોને કી ચીડિયા’, ‘સમય કા ચક્ર’, યોગ, દીપ સુરંગ, પ્રકાશિત પુષ્પો, રંગબેરંગી બલૂન અને વિવિધ પ્રકાશિત શિલ્પોની ઝાંખી માણી હતી. ચીડિયા' અને 'સમય કા ચક્ર' જેવી રોશનીની ઝાંખી રસપૂર્વક નિહાળી હતી.મુખ્યમંત્રી ના માર્ગદર્શન હેઠળ સતત બીજા વર્ષે આયોજિત આ ભવ્ય પ્રકાશોત્સવમાં પ્રવાસીઓ ૧૫ જાન્યુઆરી, ૨૦૨૭ સુધી દરરોજ સાંજે નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે.

આ સમાચાર શેર કરો