મુખ્ય સામગ્રી પર જાઓ

VIDEO: ઓઢવ રિંગ રોડ પરથી રૂ.4.80 લાખના એમ.ડી. ડ્રગ્સ સાથે આરોપી સચિન ઠાકોર ઝડપાયો

અમદાવાદ SOGએ ઓઢવ રિંગ રોડ પરથી રૂ.4.80 લાખની કિંમતનું 160 ગ્રામ એમ.ડી. ડ્

સોર્સ: gstv

અમદાવાદ SOGએ ઓઢવ રિંગ રોડ પરથી રૂ.4.80 લાખની કિંમતનું 160 ગ્રામ એમ.ડી. ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસે સચિન ઠાકોર નામના આરોપીની ધરપકડ કરી છે અને તેની સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો