VIDEO: જીજ્ઞેશ મેવાણીનો રાજ્ય સરકાર પર આરોપ, છાવરી રહી છે જાતિવાદી અધિકારીઓને
મહીસાગરના કલેકટર નેહા કુમારી દ્વારા એસસી એસટી વર્ગ પર કરેલી ટીપ્પણીનો મામલે ગુજરાતનું રાજકારણ ગરમાય
મહીસાગરના કલેકટર નેહા કુમારી દ્વારા એસસી એસટી વર્ગ પર કરેલી ટીપ્પણીનો મામલે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. મળતા અહેવાલ પ્રમાણે જીજ્ઞેશ મેવાણીએ ગોધરામાં એસસી એસટી સમાજના લોકો સાથે મીટીંગ કરી હતી.
ભાજપ સરકાર આવા જાતિવાદી અધિકારીઓને છાવરતી હોવાનો આરોપ
જીલ્લા કલેકટર નેહા કુમારી સામે કાર્યવાહી કરવાની માંગ આપેલી પોલીસ ફરિયાદ મુજબ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી આંદોલન કરવાની ચમકી ઉચ્ચારવામા આવી હતી.
આ પણ વાંચો: અમદાવાદના ખ્યાતિકાંડના આરોપી ડૉ. સંજય પટોલિયાએ આગોતરા જામીન અરજી કરી
અધિકારીઓને છાવરતી હોવાનો સરકાર પર જીજ્ઞેશ મેવાણીનો આરોપ
રાજ્યની ભાજપ સરકાર આવા જાતિવાદી અધિકારીઓને છાવરતી હોવાનો સરકાર પર જીજ્ઞેશ મેવાણીનો આરોપ લગાવ્યો હતો.






