Video: મોરબીમાં ગેરકાયદે દબાણો હટાવાયા, ઝુંપડાઓ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર
મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પર દબ
મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા વન વીક વન રોડ અંતર્ગત શહેરના મુખ્ય રસ્તાઓ પર દબાણ દૂર કરવાની કામગીરી કરી રહી છે, ત્યારે દલવાડી સર્કલ પાસે ડિમોલેશન હાથ ધરાયું છે. પાલિકા દ્વારા 10 જેટલા દબાણો હટાવાયા હતા. તંત્રે બુલડોઝર ફેરવી ઝુપડા સહિતના તમામ દબાણો દૂર કર્યા છે. આ કામગીરી વખતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.








